શબ્દ સમૂહ માટે એક શબ્દ

? શબ્દ સમૂહ માટે એક શબ્દ
(૧) કુમુદનાં ફૂલોની વેલી – કુમુદ્વતિ
(૨) વનની શોભા – વનશ્રી
(૩) અરધી ક્ષણ – ક્ષણાર્ધ
(૪) સંગીત કે નૃત્યમાં દેવાતો તાલ – ઠેક
(૫) પૂર્વે કદી ન હોય એવું – અપૂર્વ

Comments

Popular posts from this blog