Applications khajana

*ઓડિયો કટર, મિક્સર અને રિંગટોન મેકર ડાઉનલોડ કરો*

તમારા કોઈ પણ ગીત, પ્રાર્થના કે ભજનને કાપી રિંગટોન બનાવો
👉🏻http://bit.ly/2pAppqF

તમારા કોઈ પણ ફોટો એડિટ કરો આ એપ દ્વારા
👉🏻http://bit.ly/31uM7NZ

હવે તમે પણ કરી શકશો ફોનમાં ગુજરાતી ટાઈપિંગ
👉🏻http://bit.ly/2J77vm5

*દિવાળીના તહેવારમાં શુભેચ્છા પાઠવવા માટેની બેસ્ટ એપ ટ્રાય કરો*
👉🏻http://bit.ly/2J6nr8p

*સુપર્બ એપ pics Art*

👌🏻✔ *ઇમેજ માટે, ઇમેજ એડિટ કરવા માટે, એક સાથે ઘણી ઇમેજ સાથે ગોઠવવા માટે અને ઘણું બધું.. અત્યાર સુધીની બેસ્ટ ઇમેજ એડિટર એપ 500+ મિલિયન ડાઉનલોડ થયા. તમે ડાઉનલોડ કરી*

*Pics Art App કરી ડાઉનલોડ જુઓ ના કરી હોય તો*
📌👌🏻👉🏻http://bit.ly/2VR0jQh

*પ્રાથમિક શાળાના બાળકો માટે સુપર Maths એપ📲*

આપના બાળકો  ને આ એપમા મહાવરો કરાવવાથી ગણિત ખૂબ જ પાકુ બનશે.➕➖➗✖
👉 http://bit.ly/35RHyAW

📲 *આ એપ.મા છે 650000 જેટલા પ્રશ્નો દાખલાની  ગણિતની  ક્વિઝ*

એપ.મા સમાવિષ્ટ મુદ્દાઓ⤵
🔸 સરવાળો  🔹બાદબાકી
🔻ભાગાકર    🔹ગુણાકાર

🔸અપૂર્ણાંક સરવાળા  🔹અપૂર્ણાંક બાદબાકી
🔻અપૂર્ણાંક ભાગાકાર  🔹અપૂર્ણાંક ગુણાકાર

આ તમામ ના પુષ્કળ પ્રશ્નો પ્રેક્ટિસ માટે

👉 સ્પર્ધાત્મક માટે મિશ્રિત, વર્ગ , વર્ગમૂળ, ઘન વગેરે જેવા પ્રશ્નો

શિક્ષકો માટે ખાસ
ગણિત પેપર ફ્રી માં ડાઉનલોડ કરી શકાશે ટેસ્ટ લેવા માટે.

*Mathry-a way of Learning Math ઈન્સ્ટોલ કરવા માટે⤵*
👉 http://bit.ly/35RHyAW

*ઉપયોગી એપ્સનું સુપર કલેક્શન....*

🔆 સ્માર્ટફોનમા ગુજરાતી ટાઇપ કરવા માટેની બેસ્ટ એપ્લિકેશન.d
*● Link:*  http://bit.ly/32fiIIO

✴કોઇપણ વાહનનો નંબર અને ડીટેઇલ જાણવાની સરકારી એપ.
*● Link:*  http://bit.ly/2pgr4kU

✴ મોબાઈલના ડીલીટ થયેલા ફોટો-વિડિઓને રીકવર કરવા માટેની બેસ્ટ એપ.
*● Link~*  http://bit.ly/2pmuySN

🔰 એસ.ટી. ની ટીકીટ ઓનલાઇન બુકીંગ કરાવવા માટેની સરકારી એપ.
*● Link~*  http://bit.ly/2pkC9Bm

✴Whatsapp મા મિત્રોએ મોકલીને *ડીલીટ કરી નાખેલા* મેસેજ વાંચવાની એપ.
*● Link~*  http://bit.ly/2nJagCN

*📱📲આ મોબાઈલ એપ્લિકેશન તમને ફોન કરનાર વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર બતાવશે ભલે તે નંબર તમારા મોબાઇલમાં. સેવ ના હોય. જેને આપણે True caller કહીએ છીએ*

*👉🏻http://bit.ly/33oj6F6*

*❌ડીલીટ થઈ ગયેલા દરેક ફોટો વિડીયોની ફાઈલોને પાછા લેવાની રિકવરી એપ*
-નોંધ : ફોન ફોર્મેટ કરેલ નહીં હોય તો જ રિકવરી થશે
*👉🏻http://bit.ly/2IOq5PY*

*દિવાળી ઉજવો તમારા ફોનમાં*

જી હા એક મજેદાર એપ્લિકેશન.
ફટાકડા પર ટચ કરતા એ ફટાકડો ફૂટશે.

ફટાકડા ફોડો ફોનમાં. આવી ગઈ એપ.

તમારા બાળકો માટે મજેદાર એપ. ડાઉનલોડ કરી ટ્રાય કરો

http://bit.ly/2AZZ7AE

*શાળા મિત્ર 2019 એપ્લિકેશન વિશે જાણો અને ડાઉનલોડ કરો*

👉🏻 1 થી 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકોની પીડીએફ.  બંને સત્રના પુસ્તકો
👉🏻જુના પેપર્સ અને બ્લ્યુ પ્રિન્ટ
👉🏻 પરિપત્રો
👉🏻 નિબંધ
👉🏻 બાલસૃષ્ટિ
👇👇👇👇👇

📌http://bit.ly/2nxllX2

*અદભૂત એપ્લીકેશન....📲*

ભારતના  MHRD મંત્રાલય દ્વારા  *National Digital Library* એપ. બહાર પાડવામા આવી છે. જેમા 1 કરોડ થી વધુ પુસ્તકો અને સંદર્ભ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે મૂકેલ છે. જે તમે રજીસ્ટ્રેશન કરાવી ફ્રીમા ઓનલાઈન વાંચી શકો છો.

*એપ. ડાઉનલોડ કરવા માટે⤵*
http://bit.ly/2nyIoAV

તમામ વિદ્યાર્થીઓને શેર કરો✔

*ચૂંટણી કાર્ડમા સુધારા કરો તમારી જાતે જ ઘર બેઠા*

📲 *ચૂંટણીપંચની ઓફિશિયલ એપ* દ્રારા થઈ શકશે સુધારા

📲 *સુધારા માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે*

એપ ડાઉનલોડ કરવા અને વધું માહિતી માટે નીચેની લિંક ખોલો.
👉 http://bit.ly/2mAWjWW
--
હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. તૌ તમારુ નામ અચૂક ચેક કરી લેવું.  *છેલ્લી તારીખ::: 15-10-2019*

📝 હવે મોબાઇલ માંથી Resume બનાવો સાવ સરળ રીતે.

*👉 તમારી ફાઇલ PDF મા બની જશે*
*👉 વિવિધ ડિઝાઇન મા RESUME*

ફક્ત આપેલ APPLICATION મા તમારી માહિતી ભરો અને SUBMIT કરી RESUME બનાવો.

*💯 % Free Application*

*Resume Maker Application*
👌 http://bit.ly/2o86gLX

✔ આ એપ્લિકેશન તમામ વિદ્યાર્થી ને મોકલો...

*DIKSHA APP*

📌ખાસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેની એપ

👉🏻જેમાં NCERT ના નવા અભ્યાસક્રમને લાગતા વિડીયો, ઇમેજ, પીપીટી, કવીઝ, ડોક્યુમેન્ટ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો.

બુકમાં આપેલ QR કોડ આ એપ  દ્વારા સ્કેન કરી શિક્ષણ મેળવો.

આ એપ ડાઉનલોડ કરી જુઓ આપના માટે શું મટેરિયલ્સ છે જે વર્ગખંડ શિક્ષણમાં ઉપયોગી છે.

http://bit.ly/2ntmUVN

તમામ શૈક્ષણિક ગ્રુપમાં મોકલાવો

સાચવી રાખવા જેવો પરિપત્ર....👌

DigiLocker અને  mparivahan એપ. મા ડીજીટલ સ્વરૂપે સંગ્રહેલ *લાયસન્સ અને  Rc Book* માન્ય છે તે બાબતનો ઓફીસીયલ પરિપત્ર મૂકેલ છે.
ડાઉનલોડ કરો અને દરેક મિત્રો ને શેર કરો✔

👉🏻http://bit.ly/2ZYOQm4

*DIGI LOCKER એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરો*

👉🏻http://bit.ly/2LqPjFA

દરેક મિત્રોને શેર કરો✔

👌🏻રજાઓ માં બહાર ફરવા જવાનું થાય અને રસ્તા ખબર નથી તો આ એપ કરો ઇન્સ્ટોલ બતાવશે રસ્તા અને લોકેશન તેમજ અંતર⤵

http://bit.ly/2Hl6lmc

Comments

Popular posts from this blog

गुजराती छंद स्पेशल*

Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.

રૂબિન ડેવિડ