NCERT ગણિત-વિજ્ઞાન application

*💥NCERT ગણિત-વિજ્ઞાન💥*
*👉🏻 શું તમે ધોરણ-૬ થી ૮ માં ગણિત-વિજ્ઞાન જેવા વિષયો ભણાવો છો ?*

*👉🏻 શું તમારી પાસે ધોરણ-૬ થી ૮ માં ગણિત-વિજ્ઞાનના ~QR Code~ નથી ?*

*👉🏻 શું તમે ધોરણ-૬ થી ૮ માં ભણતા તમારા બાળકને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં રસ પડે તેવું ઇચ્છો છો ?*

*N* ational *C* ouncil for *T* eacher *E* ducation *(NCTE)* દ્વારા *એક Android App* તૈયાર કરવામાં આવી છે, જેમાં *GCERT* દ્વારા તૈયાર કરવામાં આવતા *Bisag* ના તમામ પ્રકરણોના *ગુજરાતી માધ્યમ* ના *વિડીયો* મળશે.

👉🏼 *એપ સાઇઝ 12 mb*
👉🏼 *ડાઉનલોડ કરો નીચે ક્લિક કરીને...*

*http://bit.ly/ધો-૬થી૮-ગણિત-વિજ્ઞાન-Android-App*

Comments

Popular posts from this blog

રૂબિન ડેવિડ

गुजराती छंद स्पेशल*

Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.