? આજ નો વિશેષ દિન કારગિલ વિજય દિન

? આજ નો વિશેષ દિન કારગિલ વિજય દિન
                                                               કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન                                                               વચ્ચે મે અને જુલાઇ, ૧૯૯૯માં કાશ્મીરના                                         કારગિલ જિલ્લામાં થયેલું યુદ્ધ છે. આ
                                                       યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ                                                               ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને                                                       ખાલી કરવા માટે બનાવાયુ હતું.આ                                                           યુદ્ધનું કારણ ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો તથા બળવાખોરોની ઘુસણખોરી હતી. વિજય દિન ‍(કારગિલ‌) ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.         

Comments

Popular posts from this blog

રૂબિન ડેવિડ

गुजराती छंद स्पेशल*

Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.