🔹 *જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ અને પરિપત્ર*
▪ CRC-BRC દ્વારા ટેબલેટ દ્વારા મોનીટરીંગ દરમિયાન *જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ* શાળા ડિસ્પ્લેબોર્ડ પર લગાવેલ છે ? અને શાળા કક્ષાએ તેનો અમલ થાય છે ? આ માહિતી ફરજીયાત આપની રહે છે...
તો દરેક સ્કુલ આ ચેકલીસ્ટ પ્રિન્ટ કરી ને રાખવું...
▪ *જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ*
👉http://bit.ly/31R3I4d
▪ *શાળાઓમાં જેન્ડર ઓડિટના અમલીકરણ બાબત 24.07.2015 નો પરિપત્ર*
👉 http://bit.ly/31Q1FNN
▪ *જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ શાળાઓમાં ડિસ્પ્લે કરવા અને તેના આધારે બાયસ મુક્ત વાતાવરણ બાબત... 04.12.2018 નો SSA નો પરિપત્ર*
👉 http://bit.ly/31JVOJM
Comments
Post a Comment